ગુજરાત કરણી સેના નું એલાન લઇને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા -મોણપર - At This Time

ગુજરાત કરણી સેના નું એલાન લઇને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા -મોણપર


ગુજરાત કરણી સેના નું એલાન લઇને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા -મોણપર ચોવીસી ગિરાસદાર તેમજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ આજ રોજ મોણપર મુકામે ક્ષત્રિય સમાજ ની મીટીંગ યોજાઈ
સેદરડા -મોણપર ક્ષત્રિય સમાજ ના તમામ પદાધિકારીઓ આજથી ગ્રામીણ વિસ્તારમાં કામે લાગી જશે
ગ્રૂપ મિટિંગ કરી આયોજન બધ્ધ બુથ સુધીની ટીમો તયાર કરી બુદ્ધિ પૂર્વક જડબાતોડ જવાબ આપશે, આપણે આપણી અસ્મિતા ના હેતુ ને ધ્યાનમાં રાખીને ભાજપ વિરોધ આપણા સમાજ નુ ૧૦૦% મતદાન તેમજ અન્ય સમાજના લોકો ને સાથે રાખી ૧૦/૧૦ મતની દરેક ક્ષત્રિય યુવાનો એ જવાબદારી લીધી તારીખ ૭ ના સાંજના ૮ વાગ્યા સુધી કામે લાગી ભાજપ વિરોધ મતદાન કરાવશે

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.