જસદણમાં 28 વર્ષમાં સૌ પ્રથમવાર દુર્ગા પૂજા કરવામાં આવી - At This Time

જસદણમાં 28 વર્ષમાં સૌ પ્રથમવાર દુર્ગા પૂજા કરવામાં આવી


જસદણમાં 28 વર્ષમાં સૌ પ્રથમવાર દુર્ગા પૂજા કરવામાં આવી હતી.ખાનપર રોડ, ગોકુલ ચોક, મોતિ ચોક, પંચ બ્રામણની ગરબી ખાતે દુર્ગા પૂજા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ સંસ્થાપક અધ્યક્ષ પ્રવીણભાઈ તિગડિયાની વિચારધારા હેઠળ આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના દરેક સભ્ય પોતાના વિસ્તાર, એરિયામાં કન્યા પૂજન કરે જેથી હિન્દુ સમૃદ્ધિ, સુરક્ષા, સન્માન, સ્વાસ્થ્ય અને સેવા જળવાઈ રહે અને થઈ શકે જેને અંતર્ગત જસદણમાં 28 વર્ષમાં સૌ પ્રથમવાર અલગ અલગ ચોકમાં દુર્ગા પૂજા કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સભ્ય દ્વારા ભેટ આપવામાં આવી હતી. તેમજ નાસ્તો કરાવવમાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.