ભરવાડ માલધારી સમાજ ની જમીન પર ગેરકાયદેસર ભુમાફિયા દ્વારા દબાણ કરી મૂળ માલિક ના હક ની જમીન પર તરાપ મારી બેઠેલા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી રજૂઆત નાયબ કલેક્ટર ભચાઉ સમક્ષ કરાઈ - At This Time

ભરવાડ માલધારી સમાજ ની જમીન પર ગેરકાયદેસર ભુમાફિયા દ્વારા દબાણ કરી મૂળ માલિક ના હક ની જમીન પર તરાપ મારી બેઠેલા તત્વો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી રજૂઆત નાયબ કલેક્ટર ભચાઉ સમક્ષ કરાઈ


રાપર તાલુકા ના પલાસવા ગામ ના મૂળ માલિક લિરીબેન માંદેવાં ભરવાડ માલધારી ની જમીન પર ગેરકાયદેસર અવેધ રીતે વર્ષો થી દબાણ કરી ને મૂળ માલિક ના હક અધિકાર ઉપર તરાપ મરાઈ રહી છે વિઘૂંટીઓ વેરાઓ છેલ્લા 60 વર્ષ થી લિરી બેન ભરે મૂળ માલિક ને કબજો કરી ને દબગો બેઠેલા છે જે તંત્ર તેમજ કચ્છ માટે કલંકિત ઘટના સમાન છે ત્યારે સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા ,યુવા કાર્યકર ગગન ભરવાડ,રામજી ભાઈ માદેવ ભરવાડ, મોતી ભાઈ ભરવાડ, રણસોડ ભાઈ ભરવાડ, ગાડીયા મોમાંયાં ભરવાડ, શકતા મેરા ભરવાડ, જાગા ધારા ભરવાડ,લખમણભાઈ ભરવાડ, સતીશ ભાઈ ભરવાડ, રમેશભાઈ ભરવાડ, ઉપસ્થિત રહી ને નાયબ કલેક્ટર સાહેબ ભચાઉ ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા માં આવી જો યોગ્ય ન્યાય ન મળ્યું તો આગામી સમય પર ભરવાડ સમાજ દવારા જન આંદોલન કરવા માં આવસે તેવું સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા ગગન ભરવાડ દ્વારા જણાવેલ.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.