પીપળી ૧૦૮ એમ્બ્યુલન્સ ની પ્રામાણીકતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ewfjuywpiqow9enr/" left="-10"]

પીપળી ૧૦૮ એમ્બ્યુલન્સ ની પ્રામાણીકતા


પીપળી ૧૦૮ એમ્બ્યુલન્સ ની પ્રામાણીકતા

અમદાવાદ જીલ્લા ના ધોલેરા ના પીપળી સરેશાલા ના પાટિયા વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦૮ પીપળી પાઇલોટ રાહુલભાઇ તેમજ ઈ એમ ટી કલ્પેશ જાની ધટના સ્થળે પહોંચી દર્દી નામ પ્રતાપભાઈ મનજીભાઈ વાણિયા ઉંમર ૩૧ વર્ષ રહે આંબેડકરનગર ભાવનગર ને એમ્બ્યુલન્સ માં લઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ગઈ રાત્રે ના પીપળી ધોલેરા હાઈવે પર આંબળી પાસે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત નો કેસ મળતા ઈ એમ ટી કલ્પેશ જાની પાઇલોટ રાહુલભાઇ કોલાદરા ધટના સ્થળે પહોશીદર્દી ને સારવાર અર્થે હોસ્પિલમાં લઇ જતા દર્દીનું નામ :- પ્રતાપભાઈ મનજીભાઈ વાણિયા ઉમર૩૧ વર્ષ રહે આબેંડકરનગર ભાવનગર પાસેથી ૪૫૭૦ ( ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા ) રોકડ તથા બે મોબાઈલ ફોન તથા પાકીટ અને જરૂરી કાગળો મળી ને કુલ અંદાજે ૨૮૦૦૦ નો મુદ્દા માલ જે તેમના પરિવાર ને આપેલ છે. ૧૦૮ દ્વારા માનવતા નું એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
તેમના પરિવાર દ્વારા ૧૦૮ સ્ટાફ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]