જન્મદિવસની શુભકામનાઓ લોક ગાયક કલાકાર લાલુ માલવીયા - At This Time

જન્મદિવસની શુભકામનાઓ લોક ગાયક કલાકાર લાલુ માલવીયા


જન્મદિવસની શુભકામનાઓ લોક ગાયક કલાકાર લાલુ માલવીયા

જસદણ તાલુકાનું નાનું ગામ દોલતપુર જ્યાં લાલુ માલ માલવિયાની જન્મભૂમિ છે અને આ ભૂમિ અને ગામમાં રહી તેઓએ પ્રાથમિક શિક્ષણ લીધેલ. તેમને નાનપણથી જ કલાકાર બનવાનું સપનું હતું અને ગામમાં નાનામોટા કાર્યક્રમમાં ગાવાનું ચાલુ કર્યું ટુંક સમયમાં જ પોતે કલાકારોની દુનિયામાં પરિકવાંન થયા અને ખૂબ ઝડપી ભરી ગતિ કરી પોતે આજે ગાયક કલાકાર લાલુ માલવિયા તરીકે ઓળખાય છે અને તેઓએ સપનું સાકાર કર્યું છે આ તકે તેઓએ જસદણ તાલુકાનું નહિ પણ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે લાલુ માલવિયા અનેક સેવા માટે તેઓ હાજર રહે છે તેમ જ કંઈ પણ સેવાની જરૂર હોય તો હંમેશા લોકોની સાથે રહે છે જે તેઓનો નિસ્વાર્થ ભાવ, પ્રેમાળ સ્વભાવ ધરાવે છે.આ તકે સમગ્ર સૌરાષ્ટ્ર જનો ગ્રામ જનો, શહેરી જનો તેમજ એટ ધીસ ટાઇમ જસદણ ટાઇમ ન્યુઝ ટીમ જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.