મહીસાગર જિલ્લામાં બનાવેલ નવનિર્મિત હાડોડ બ્રિજ એકબાજુ બેસી ગયો - At This Time

મહીસાગર જિલ્લામાં બનાવેલ નવનિર્મિત હાડોડ બ્રિજ એકબાજુ બેસી ગયો


મહીસાગર જિલ્લામાં બનાવેલ નવનિર્મિત હાડોડ બ્રિજ એકબાજુ બેસી ગયો

જિલ્લામાં 18 કરોડના ખર્ચ બનાવેલ નવીન બ્રિજ એકબાજુ બેસી ગયો

બ્રિજ એક બાજુ બેસી જતા રોડ પર તિરાડો પડી

બ્રિજનુ પ્રધાન પૂર્ણશ મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવેલ

તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયુ

પુલ બેસી મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચાલતી જોરશોર થી ચર્ચા

મહીસાગર જિલ્લામાં 18 કરોડના ખર્ચ બનાવેલ લુણાવાડા હાડોડ બ્રિજ એકબાજુ બેસી ગયો.

ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.