પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો. - At This Time

પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો.


વડોદરામાં સ્પા અને મસાજ સેન્ટરો પરની કાર્યવાહીને પોલીસના માણસોએ આવકનું સાધન બનાવી દીધું છે. માંજલપુર વિસ્તારમાં એક સ્પાના સંચાલક સામે કાર્યવાહી બાદ જાહેરનામાના સામાન્ય ગુનામાં રિમાન્ડ નહી માંગવા અને હેરાનગતિ નહી કરવા માટે રૂ.૧૦ હજારની લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનની વિશ્વામિત્રી પોલીસચોકીનો હેડ કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઇ ગયો હતો.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.