વડનગર માં ધૈરયા ચૌદસ ના નિમિત્તે ભવ્ય ધેરની રમી ને ભવ્ય ઊજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eoqqh2escikpncz8/" left="-10"]

વડનગર માં ધૈરયા ચૌદસ ના નિમિત્તે ભવ્ય ધેરની રમી ને ભવ્ય ઊજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ખાતે ફાગણ સુદ ચૌદસ ના હોળી ના આગલા દિવસે શનિવારે ૬૦૦ વર્ષ જુની પરંપરા મુજબ ધૈરયા ચૌદસના દિવસે. ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી તેમાં મોઢવાડા ના ચાચરે ધૈર રમાય છે. સમય સાંજે ૩:૩૦ વાગ્યે રમાઈ હતી પછી આ ધૈરયા કાપડ બજાર માં સાંજે ૫:૦૦ વાગે ધેર રમાઈ હતી પરંપરાગત આ ધૈર રમાય છે. આ ઘેર માં બોલતી માં ભોમ છડી શબ્દ નો અપભ્રંશ થતાં મહિલા ઓ જોડતી નથી અને નવજાત શિશુ એટલે કે જેને પહેલી હોળી હોય તેને આ ઘેર માં રમાડીને અને આશીર્વાદ મેળવે છે. જેમ કે યુદ્ધ માં આરંભ કરવા નો હોય તે માટે ઢોલ નગારા વાગે ત્યારે બધા ભેગા થાય તે નિમિત્તે આ ઘેર રમવા માં આવે છે . ભેગા થવું તેના માટે પણ નગારા વાગે ત્યારે પણ ભેગા થાય તેવો અર્થ થાય છે. અને વધુ તો જે લોકો ઘૈરયા ચૌદસ માં ધેર રમતા હતાં તે ધેર રમતી પ્રજાજનો યોગ થ ઈ જાય અને આધ્યાત્મિક ની અનુભૂતિ થાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]