બ્રહ્માકુમારી વડનગર સેન્ટર પરમાત્મા ની અનુભૂતિનીદિવ્યાગોનની એક દિવસ શિબિર યોજાઈ - At This Time

બ્રહ્માકુમારી વડનગર સેન્ટર પરમાત્મા ની અનુભૂતિનીદિવ્યાગોનની એક દિવસ શિબિર યોજાઈ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ખાતે ૭૫મો આઝાદી અમૃત મહોત્સવ સ્વર્ણિમ ભારત ની દિશા તરફ જાન્યુઆરી થી ડિસેમ્બર-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેમા વડનગર ખાતે બ્રહ્માકુમારીસેન્ટર ના આત્મીયતાથી જ્ઞાન અને હ્રદય થી શુધ્ધ ભાવનાથી યોગીક્રિયાના જાણકાર તેવા બ્રહ્માકુમારીસેન્ટર ચંદ્રીકાબેન ને દિવ્યાગોને પોતાના દિવ્ય શબ્દોનો અર્થ એ થાય જે દિવ્યાગોનો શારિરીક માનસિક થી પર હોય તેને પોતાનુ શરીર પણ પર હોય તેને દિવ્યાગ કહેવાય અને શરીરના અંગો પણ દિવ્ય હોય છે અને દરેક દિવ્યાગ માનવી ને અખૂટ શક્તિઓ પડેલી છે તેને ઉજાગર કરવા આવે તેના રાજયોગ અને મૌન થી ધ્યાન કરવુ જોઇએ અને પોતાની શક્તિ ઓને ઓળખી ને આગળ વધે એવું માહિતી આપી હતી
બ્રહ્મ કુમારીના આત્મીય દીદીઉજવલાબેન તો માનસિકતા થી તો દિવ્યાગોને વધારે હોય છે કશું પણ કામ કરવાની ઈચ્છા નથી હોતી અને તેમને એવી ભાવના હોતી નથી કે અંતર મન થી દિવ્યાગોને થઈજાય છે તેવા લોકો આજ ના યુગ મા માનસિક, શારીરિક, થી ખૂબ જદિવ્યાગ( વિકલાંગ) થઈ ગયા છે પરંતુ શારિરીક દિવ્યાગ(વિકલાગ) ને ગમે તેવી મુશ્કેલ આવી હોય પણ તેમને પરમ પિતા પરમેશ્વર અંતર ની શક્તિ અખૂટ આપી હોય છે તેથી દિવ્યાગોને હિમાલય પણ સર કરી ને આગળ વધે છે ભલે શારિરીક તકલીફ હોય પણ મન થી દિવ્યાગ નથી હોતા કારણકે શારિરીક તકલીફ ની મુશ્કેલી વધે સામનો કરીને આગળ વધે અને પોતાનુ અને બીજા નુ એ કામ કરે તે ને પરમ પિતાપરમેશ્વર શક્તિ આપેછે અનેદીદી કહેતાહતા કે દરેક માનવી પોતાના કર્મ કરીને જવાનુ છે કોઈપણ જીવની આ પૃથ્વી પર કાયમી વસવાટ નથી આ તો દરેક જીવ પ્રવાસ કરવા આવેલો છે તેથી લોકો માનસિક, ટેન્શન,હ્રદય થી દિવ્યાગ થઈ ગયા છે એટલે પરમ પિતા પરમેશ્વર ને યાદ કરવા માટે આપણા શરીરના કપાળની મધ્યભાગમાં ભ્રગુટી આવેલી છે તે ઉર્જા ને ઓળખવાની માટે નુ ધ્યાન કરવુ જોઇએ એટલે ઈશ્વર શક્તિ ના સંકેત થી પ્રદાન થાય
આત્મીય બંધુ તેવા શિક્ષક એહસાન અલી સાહેબ એ પણ દિવ્યાગ(વિકલાગ ) હોવા છતા તેમને સંર્ધષ કરીને ભણીને તેઓ પોતાનુ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે જ પ્રાથમિક શિક્ષણ મળવ્યુ તે વી પણ કહ્યું હતું અને વડનગર કોલેજ પણ કરી હતી અને પોતેદિવ્યાગ હોવા છતા સંર્ધષ કરી ને પોતાના ગામમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષક ની નોકરી ની મળી હતી અને સાહેબ વધુ જણાવ્યું કે મન થી દિવ્યાગ નથી શારિરીક રીતે દિવ્યાગ છે પણ માનસિકતા દિવ્યાગ નથી હોતા અને પરમ પિતા પરમેશ્વર દિવ્યાગ ને ઉર્જા શક્તિ આપેલી હોય છે
મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘના મંત્રી હિતેશભાઈ ખત્રી પણ વડનગર તાલુકા મા જિલ્લાના સમાજ સુરક્ષા એ દિવ્યાગોને વઘુ મશીન અને સાધન સામગ્રી પણ વડનગર તાલુકા નુ વધુ લાભ આપવામાં આવ્યો હતો અને દિવ્યાગોન પરમ પિતા પરમેશ્વર અંતર મન થી શક્તિવધારે હોય છે તેથી દિવ્યાગોએ પરમાત્મા ઉર્જા શક્તિ ને કારણે તેમની શારિરીક તકલીફ હોય પણ માનસિકતા થી પાવર ફૂલ હોય છે હર હંમેશા પરમાત્મા ની ઉર્જા થી માનસિક દિવ્યાગ અંતર મન કામ કરે છે તેથી પરમાત્મા દરેક દિવ્યાગ શક્તિ પ્રદાન કરે અને દીદી શીલ્પાબેન એ સ્ટેજ ની કમાન સંભાળી હતી અને દીદી નંદીની બેન અંતરમન થી દરેક દિવ્યાગ ને કપાળ ના મધ્ય ભાગ ના ભ્રગુટીમા ચંદન નાતિલક કરી ને આત્મિક ઉર્જા નેસ્વાગત કર્યું હતું અને વડનગર બ્રહ્માકુમારી ના આત્મીય બંધુ અને સર્વૅઆત્માને પણ પરમાત્મા ને સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિવ મા થી જીવ પ્રક્રિયા એટલે ધ્યાન કરવુ અને પરમાત્મા ઉર્જા ની અનુભૂતિ કરવી તે અને મૌન થઈ ને પરમ પિતાપરમેશ્વર ની અનુભૂતિ કરો

ઓછુ બોલો, ઘીરે બોલો, સારુબોલો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.