રોડ બ્લોક કરી આતંક : નિર્દોષ વાહનચાલકોને ગાળો ભાંડી - At This Time

રોડ બ્લોક કરી આતંક : નિર્દોષ વાહનચાલકોને ગાળો ભાંડી


આનંદ બંગલા ચોક પાસે અસામાજિક તત્ત્વોએ વાહનચાલકોની કારના કાચ તોડી નાખ્યા

રાજકોટમાં રોડ બ્લોક કરીને જન્મદિવસની ઉજવણીનો કિસ્સો થોડા દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. ગત રવિવારની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આનંદબંગલા ચોક પાસે રસ્તા વચ્ચે બાઈક રાખીને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોને ગાળો ભાંડી હતી અને બે કારના કાચ તોડી નાખ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.