રાજકોટમાં સતત બીજા દિવસે હળવાથી ભારે ઝાપટા વરસ્યા, 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી - At This Time

રાજકોટમાં સતત બીજા દિવસે હળવાથી ભારે ઝાપટા વરસ્યા, 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


રાજકોટમાં મેઘરાજાની સવારી ફરી આવી પહોંચી હોય તેમ ગુરુવાર સાંજથી આભમાંથી અમી વરસી રહ્યું છે. ગુરુવારે રાત્રે તો પ્રચંડ મેઘગર્જનાની સાથે 30 મિનિટમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે આજે પણ સતત બીજા દિવસે મેઘમહેર યથાવત છે. રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે અને રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.