બોટાદ ના ભાંભણ રોડ ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યા - At This Time

બોટાદ ના ભાંભણ રોડ ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યા


બોટાદ ના ભાંભણ રોડ ઉપર આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવ્યા

બોટાદ ના ગેર કાયદેસર બાંધકામ છાપરા ઓટલા ને લઈને રાફડો ફાટયો છે ત્યારે બોટાદ નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા આ ગેર કાયદેસર બાંધકામ છાપરા ઓટલા વગેરે દુર કરવામાં આવે એવી અગાવ રુબરુ દુકાને દુકાને જઈને ચેતવણી આપી હતી ‌અને જાહેર રિક્ષા પણ ગેર કાયદેસર બાંધકામ સ્વછતા એ દુર કરવા વિનંતી કરાઇ હતી ‌અને‌ ભાંભણ રોડ ડીમોલેસન ના આગલા દિવસે રાત્રે લોકોએ સ્વચ્છતા એ છાપરાઓ બાંધકામ વગેરે જાતે દૂર કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં જરૂર લાગતા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી , દુકાન બહાર ના ગેરકાયદેસર ઓટલા દુર કરવામાં આવ્યા હતા

Reply by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.