હેડ કોન્સ્ટેબલ હાર્દિકપંડ્યા ને બ્રહ્મરત્ન નુ બિરુદ આપવામાં આવ્યું - At This Time

હેડ કોન્સ્ટેબલ હાર્દિકપંડ્યા ને બ્રહ્મરત્ન નુ બિરુદ આપવામાં આવ્યું


ગઈ તારીખ 11/09/22 ના રોજ પરશુરામ ધામ લીમડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા રાજકોટ જામનગર તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના મહા સચિવ મિલનભાઈ શુક્લ દ્વારા બ્રહ્મ સમાજ ના પરશુરામ મંદિર ના પ્રવેશ દ્વારનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા નાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ તમામ મહાનુભાવો બ્રહ્મ સમાજના જગદીશભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ જેમાં ક્રાંતિકારી હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા નું બ્રહ્મ સમાજના મહા સચિવ મિલનભાઈ શુક્લ દ્વાર સન્માન કરવામાં આવ્યું અને બ્રહ્મ સમાજના ના બ્રહ્મરત્ન તરીકે હાર્દિક પંડ્યા ને ઓળખવામાં આવશે અને વધુમાં જણાવ્યું હતું કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાર્દિક પંડ્યાની સાથે છે અને તેમનું આ કાર્ય સરાહનીય કાર્ય છે જેથી તેમને બિરદાવવામાં આવ્યા છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.