સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદની માહિતી ઈડર: ૯૬ મી.મી. ખેડબ્રહ્મા: ૩૩ મી.મી. તલોદ :૧૩ મી.મી. પ્રાંતિજ :૫૦ મી.મી. પોશીના. ૨૧ મી.મી. વડાલી. ૧૬ મી.મી. વિજયનગર. ૧૦ મી.મી. હિંમતનગર :૪૨ મી.મી. વરસાદ ની આંકડાકીય માહિતી - At This Time

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદની માહિતી ઈડર: ૯૬ મી.મી. ખેડબ્રહ્મા: ૩૩ મી.મી. તલોદ :૧૩ મી.મી. પ્રાંતિજ :૫૦ મી.મી. પોશીના. ૨૧ મી.મી. વડાલી. ૧૬ મી.મી. વિજયનગર. ૧૦ મી.મી. હિંમતનગર :૪૨ મી.મી. વરસાદ ની આંકડાકીય માહિતી


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદની માહિતી

ઈડર: ૯૬ મી.મી.

ખેડબ્રહ્મા: ૩૩ મી.મી.

તલોદ :૧૩ મી.મી.

પ્રાંતિજ :૫૦ મી.મી.

પોશીના. ૨૧ મી.મી.

વડાલી. ૧૬ મી.મી.

વિજયનગર. ૧૦ મી.મી.

હિંમતનગર :૪૨ મી.મી.

વરસાદ ની આંકડાકીય માહિતી ૨૬મી સવારે 6 વાગ્યા થી ૨૭ જુલાઈ સવારે ૬ વાગ્યા સુધી ની છે.
******
ભારે વરસાદના કારણે ઇડર તાલુકો ઝળબંબોળ...
*****
જગતનો તાત માં હરખ ની હેલી
******
તળાવો માં વરસાદી પાણી ની આવક થતા ભરાયા.
*****
સાબરકાંઠા જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં ૫૭૬ મી.મી., બીજા ક્રમે ઇડર તાલુકો ૫૭૨ મી.મી.સૌથી ઓછી વરૂણદેવની કૃપા પ્રાંતિજ તાલુકામાં મોસમ નો૩૬૫ મી.મી. વરસાદ

આબીદઅલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.