તારીખ 27.8.2022 રોજ હિંમતનગર - At This Time

તારીખ 27.8.2022 રોજ હિંમતનગર


મિશન કા મકસદ
કોમ કી ખિદમત
તારીખ 27 8 2022 ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હઝરત સૈયદ હસન અશકરી મિયાની સરપસ્તીમાં ચાલતું મોહસીને આઝમ મિશન દ્વારા ઉર્સ મખદુમ અશરફ સીમનાની ના ઉર્સ મુબારક પર ગરીબ બે ઘર ફૂટપાથ પર રહેતા લોકો ને નાત જાતના ભેદભાવ વગર શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન આપીયો. અને સાથે જીરાની બોટલ અને પાણીની બોટલ પણ આપી. અને પછી મખદુમ અશરફ સિમનાની ની બારગાહ માં દુઆ પણ કરી હતી કે અલ્લા પાક મોહસીન આઝમ મિશન ની ખિદમત કબૂલ ફરમાવે
મિશન ના નીગરાન હાજી ઈરફાન (રોનક વાળા ) પ્રમુખ મોહસીન હુસેન સૈયદ. મોલાના સાજીદ અશરફી હસ્ની. પઠાણ સોયબ ખાન. પઠાણ આકીબ ખાન તથા મિશનના તમામ સભ્યોએ ઉર્સની એક અનોખી ઉજવણી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.