આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી સદસ્ય આહીર સમાજ યુવા અગ્રણી દિપકભાઈ આહિરનો આજે જન્મદિવસ - At This Time

આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી સદસ્ય આહીર સમાજ યુવા અગ્રણી દિપકભાઈ આહિરનો આજે જન્મદિવસ


ભચાઉના લુણવા ગામના વતની દિપકભાઈ આહીર સમાજિક અને ધાર્મિક કાર્યમાં હરહંમેશ અગ્રસર સેવા આપતા અને સરળ સ્વભાવ ધરાવતા વ્યક્તિવ સાથે સમગ્ર ગુજરાત અને કચ્છમાં ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરવાતા હાલમાં આહીર સેના ગુજરાતની ટીમમાં દિપકભાઈ ગુજરાત પ્રદેશ કોર સદસ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને પ્રિન્ટ મિડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે તેમની કામગીરીના કારણે ભારે લોક ચાહના મેળવી છે એવા દિપકભાઇ છાંગાને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ તેમના મોબાઇલ નંબર 9909724189


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.