બોટાદ -107 વિધાનસભાના ઉમેદવાર મનહરભાઈ પટેલ દ્વારા સભાને સંબોધન કરાયું. - At This Time

બોટાદ -107 વિધાનસભાના ઉમેદવાર મનહરભાઈ પટેલ દ્વારા સભાને સંબોધન કરાયું.


બોટાદ107 વિધાનસભા ના ઉમેદવાર ની બદલી કરાતાં મનહરભાઈ પટેલને ટિકિટ અપાય બોટાદ ખાતે કાર્યકર્તાઓ અને સમર્થનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટીયા અને મનહર પટેલ દ્વારા સભાને સંબોધન કરાઈ હતી તમામ કાર્યકર્તાઓની અંદર ખુશીઓ વ્યક્ત કરાય મનહર પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો અને કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો દ્વારા મનહરભાઈ પટેલને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.