ગઢડા ઉમરાળા ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી એવા પ્રવીણભાઈ મારુ લોકસભા ની ચૂંટણી અનુસંધાને ગઢડા ની મુલાકાતે - At This Time

ગઢડા ઉમરાળા ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી એવા પ્રવીણભાઈ મારુ લોકસભા ની ચૂંટણી અનુસંધાને ગઢડા ની મુલાકાતે


આજરોજ લોકસભા ની ચૂંટણી અંતર્ગત ગઢડા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ લોકસભા ના ઉમેદવાર શ્રીમતી નિમુબેન બામભણીયા ના પ્રચાર અર્થે ગઢડા વિસ્તાર ની મુલાકાતે આવેલ ત્યારે તેમને ભાજપ અગ્રણી જાણીતા બિઝનેસમેન ઈરફાનભાઈ ખીમાણી ની ઓફિસ પર શુભેચ્છા મુલાકાત લઇ વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરેલ તેમની સાથે ભાજપ અગ્રણી અને જિલ્લા લીગલ સેલ ના આગેવાન હરેશભાઇ સોઢાતર જિલ્લા મહિલા મોરચાના અગ્રણી રાધિકાબેન પરમાર અરુણાબેન રાઠોડ નગર સેવક સુરેશભાઈ ડવ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.