પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો - At This Time

પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો


સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે તારીખ -28 /8 /2022 ના રોજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દિવ દમણ દાદર નગર હવેલી લક્ષ લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક શ્રી માનનીય પ્રફુલભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે આજે હિંમતનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને હિંમતનગર શહેરના આગેવાનો વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત આજે માનનીય પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો મોતીપુરા મંદ બુદ્ધિ અને અસ્થિર મગજના બાળકો સાથે અને સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ અને ગંભીર રોગોના દર્દીઓને ફ્રુટ વિતરણ કેક વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મમતા શિશુવિહાર હડીયોલ પુલ સાપરીયા ખાતે મમતા શિશુવિહાર ના બાળકોને તિથિ ભોજન ગોપાલ સિંહ જી હસ્તે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું જન્મદિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી માનનીય પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ ના કાર્યક્રમ મા ઉપસ્થિત મુખ્ય આગેવાન ગોપાલસિંહ રાઠોડ ( એન.જી ) કલ્પિતભાઈ દવે રાજુભાઈ પંચાલ ભગાભાઈ પરમાર હિંમતનગર નગરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનીબેન મોદી હિંમતનગર નગરપાલિકાના સદસ્યશ્રીઓ રાકેશભાઈ પટેલ ગોપાલભાઈ પ્રજાપતિ પૂર્વ સદસ્ય શ્રી મિતેશભાઈ શાહ કલવરસિંહ ભારતીય જનતા પાર્ટી પ્રદેશના હોદ્દેદાર શ્રી જીગરભાઈ મિસ્ત્રી મુકેશભાઈ દેસાઈ સદસ્યશ્રી સવજીભાઈ ભાટ હિંમતનગર નગરપાલિકાના મહિલા સદસ્ય જાનકીબેન હંસાબેન કુંતલબેન તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પંડ્યા તેમજ અન્ય હિંમતનગર શહેરના શ્રેષ્ટિ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ હિંમતનગર શહેરના મોટી સંખ્યામાં સિનિયર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.