મહીસાગર : બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો - At This Time

મહીસાગર : બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો


કાર અને એક્ટિવા સહિત મોટર સાયકલનો ત્રીપલ અકસ્માત સર્જાયો

અકસ્માતમાં ઘટના સ્થળે બે ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા

બે મૃતકો પૈકી એક મહિલા વીરપુર પોલીસ સ્ટેશનમાં કોસ્ટબલ તરીખે ફરજ નિભાવતા હતા.

કારમાંથી દારૂના ટીન મળ્યા હોવાની માહિતી : સૂત્રો

બાલાસિનોર ટાઉન પોલીસ ઘટના સ્થળે પોહચી

બે મૃતદેહોને બાલાસિનોર સરકારી દવાખાને લઇ જવાયા

ઈજાગ્રસતોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.