મુસ્લિમ લોકો નો આજથી પવિત્ર માસ ગણાતા રમઝાન માસ ચાલુ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cwvafs7bxircvrf0/" left="-10"]

મુસ્લિમ લોકો નો આજથી પવિત્ર માસ ગણાતા રમઝાન માસ ચાલુ…


મુસ્લિમ સમાજ ના લોકો નમાઝ રોઝા ને ખુદા ની ઈબાદદ નો મહિનો આજ થી સરું થયો છે.ને આ મહિનો પવિત્ર ગણાય છે મુસ્લિમ સમાજ ના લોકો વડીલો નાના નાના બાળકો રોઝા રાખીને ખુદાની ઇબાદત કરે છે મહિનામાં ૩૦ દિવસ સુધી સવાર માં ૫ વાગ્યા થી સાંજ ના ૭.૩૦ વાગ્યા સુધી ભૂખ્યા પ્યાસા રહી ને ખુદાની બંદગી કરે છે. તે માટે આ રમઝાન નો મહિનો પવિત્ર ગણાય છે...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી....
9725620290


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]