ચાંગા ચારુસેટ યુનિવર્સિટીની ઝળહળતી સફળતા. - At This Time

ચાંગા ચારુસેટ યુનિવર્સિટીની ઝળહળતી સફળતા.


આણંદ સ્થિત ચાંગા ખાતેની ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગે તાજેતરમાં ચેન્નઈમાં આયોજિત નેશનલ લેવલના સાયન્ટીફીક સેશનમાં ભાગ લઇ ઝળહળતો પ્રશંસનીય દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ અને વિદ્યાર્થિની ખદીજા દુધિયાવાલાને પોસ્ટર પ્રેઝન્ટેશન માટે એસિલોર ટ્રાવેલ ગ્રાન્ટ એવોર્ડ મેળવ્યો.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.