વડનગર એરપોર્ટ માટે સ્થળ નક્કી કરવા 6 ડિસેમ્બરેટીમ આવી રહી છે - At This Time

વડનગર એરપોર્ટ માટે સ્થળ નક્કી કરવા 6 ડિસેમ્બરેટીમ આવી રહી છે


વડનગર એરપોર્ટ માટે સ્થળ નક્કી કરવા 6 ડિસેમ્બરેટીમ આવી રહી છે

વડનગર માં એરપોર્ટ માટે જગ્યા જોવા ટીમ આવી રહ્યા છે . એરપોર્ટ માટે પ્રાથમિક સૂચિત જગ્યા અનુકૂળ છે કે નહીં તેનો પી- ફિઝિબિલિટી અભ્યાસ કરવા માટે બુધવાર ૦૬/૧૧/૨૦૨૩ ના ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીમ મુલાકાત લેશે વડનગર તથા વિસનગર ના મામલતદાર વહીવટી તંત્ર અને ડી આઈ એલ આર ને સરવે નંબરો નકશા વગેરે ડોક્યુમેન્ટ સાથે રહેવા સૂચના પણ આપી હતી જેમાં જગ્યા ઓછી હોઈ વધુ સરવે નંબરો સમાવી સુધારો કરી વડનગર ગુંજા અને ચાંદપુર એમ ૩ગામ ના અંદાજ ૧૫૬ જેટલા જેટલા સરવે નંબર ની જમીન એરપોર્ટ માટે જરૂરી છે કાલે આ ટીમ આવી રહી છે. ત્યારે થોડું ધ્યાન રાખે તો સારું પર્યાવરણ તથા ખેતીલાયક જમીન નો હોય તો અંતરમન થી વિચારી ને સંશોધન કરશો કારણકે ધણી બધી સમસ્યાઓ છે ધણા એવા ખેડૂતો હોય કે તેની જમીન માં જે અનાજ ઉગતું હોય તે પોતે તેના ઉપર થી ગુજરાન ચલાવતો હોય તો વિશે વાચરણા કરશો આમ જોવા જઇએ તો સિક્કા ની બે બાજુ છે સારું છે અને નરશુ બન્ને છે તેથી વાતાવરણ પ્રદૂષણ થી લઈને ધણું થાય તો પર્યાવરણ ને તે પણ જોવા નું રાખશો ખેતી પ્રધાન છે કે ઉધોગ પ્રધાન એ વધુ જોવા ની રહે છે તો દરેક માનવી વિચારણા કરે ખાવા શું અનાજ કે સિમેન્ટ તે પ્રશ્નનો ભવિષ્ય માં ઉદભવે છે .??? ધણા ખરાં પ્રશ્નો છે તેનો ઉકેલ નથી આવ્યો તેનું શું????વડનગર એરપોર્ટ માટે સ્થળ નક્કી કરવા 6 ડિસેમ્બરેટીમ આવી રહી છે

વડનગર માં એરપોર્ટ માટે જગ્યા જોવા ટીમ આવી રહ્યા છે . એરપોર્ટ માટે પ્રાથમિક સૂચિત જગ્યા અનુકૂળ છે કે નહીં તેનો પી- ફિઝિબિલિટી અભ્યાસ કરવા માટે બુધવાર ૦૬/૧૧/૨૦૨૩ ના ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટીમ મુલાકાત લેશે વડનગર તથા વિસનગર ના મામલતદાર વહીવટી તંત્ર અને ડી આઈ એલ આર ને સરવે નંબરો નકશા વગેરે ડોક્યુમેન્ટ સાથે રહેવા સૂચના પણ આપી હતી જેમાં જગ્યા ઓછી હોઈ વધુ સરવે નંબરો સમાવી સુધારો કરી વડનગર ગુંજા અને ચાંદપુર એમ ૩ગામ ના અંદાજ ૧૫૬ જેટલા જેટલા સરવે નંબર ની જમીન એરપોર્ટ માટે જરૂરી છે કાલે આ ટીમ આવી રહી છે. ત્યારે થોડું ધ્યાન રાખે તો સારું પર્યાવરણ તથા ખેતીલાયક જમીન નો હોય તો અંતરમન થી વિચારી ને સંશોધન કરશો કારણકે ધણી બધી સમસ્યાઓ છે ધણા એવા ખેડૂતો હોય કે તેની જમીન માં જે અનાજ ઉગતું હોય તે પોતે તેના ઉપર થી ગુજરાન ચલાવતો હોય તો વિશે વાચરણા કરશો આમ જોવા જઇએ તો સિક્કા ની બે બાજુ છે સારું છે અને નરશુ બન્ને છે તેથી વાતાવરણ પ્રદૂષણ થી લઈને ધણું થાય તો પર્યાવરણ ને તે પણ જોવા નું રાખશો ખેતી પ્રધાન છે કે ઉધોગ પ્રધાન એ વધુ જોવા ની રહે છે .તો દરેક માનવી વિચારણા કરે ખાવા શું અનાજ કે સિમેન્ટ તે પ્રશ્નનો ભવિષ્ય માં ઉદભવે છે .??? ધણા ખરાં પ્રશ્નો છે તેનો ઉકેલ નથી આવ્યો તેનું શું???? સરકાર પર્યાવરણ વિશે વધુ ભાર મૂક્યો છે તો તેના વિશે વિચારણા કરશે છે ખરાં જમીનોઓ માં બાંધકામો કરવા થી વિકાસ થાય પરંતુ અનાજ ક્યાં થી ઉગાડી શકાય તે વા અનેક પ્રશ્નો કે પર્યાવરણ જેવા અનેક પ્રશ્નો સમસ્યા થવા ની છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.