સાળંગપુર હનુમાનજીમંદિરે કાળીચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો - At This Time

સાળંગપુર હનુમાનજીમંદિરે કાળીચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો


સાળંગપુર હનુમાનજીમંદિરે કાળીચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો

સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાયો. હનુમાનજી દાદાને હીરા જડિત આભૂષણોના વાઘા પહેરાવ્યા હતા અને વહેલી સવારે આરતી બાદ દાદાની છડીને અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું અને મારુતિ યજ્ઞ યોજાયો હતો. અને ભગવાનને અન્નકોટ પણ ધરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને વહેલી સવારથી ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.