બરવાળા ખાતે ૫૯ ધંધુકા વિધાન સભા બેઠક પર કોંગ્રેસ કાર્યાલય નું કરવામાં આવ્યું ઉદઘાટન - At This Time

બરવાળા ખાતે ૫૯ ધંધુકા વિધાન સભા બેઠક પર કોંગ્રેસ કાર્યાલય નું કરવામાં આવ્યું ઉદઘાટન


બરવાળા શહેરમાં ૫૯ ધંધુકા વિધાન સભા બેઠક
પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા દ્વારા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું તેમજ બરવાળા શહેર ના મુખ્ય માર્ગો પર રેલી યોજી અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો

આજ રોજ બરવાળા ખાતે 59 ધંધુકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા ના કાર્યાલયનું ઉદઘાટન કરાયું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર રેલી સાથે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરાયો ઠેર ઠેર કોંગ્રેસ ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા નું ફૂલહાર થી લોકો અને વેપારીઓ એ સ્વાગત સન્માન કર્યું.તેમજ શહેરના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તુમ આગે બઢો હમ આપકે સાથ હે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.