ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ના ક્લાર્ક નરેશભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજાયો. - At This Time

ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ના ક્લાર્ક નરેશભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજાયો.


ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ના ક્લાર્ક નરેશભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજાયો હતો.વર્ષો સુધી જે.એસ.મહેતા હાઈસ્કૂલ માં ક્લાર્ક તરીકે ઉમદા સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થતા સહુએ તેમની કામગિરી ને બિરદાવી હતી.કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો એ નરેશભાઈ અને તેમના ધર્મપત્ની નું સાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આઠમા વહીવટી ગુણવત્તા સેમિનારમાં નિવૃત્ત હોદ્દેદારો અને નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ પટેલ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી, રાજેન્દ્રભાઇ મહેતા,જયંતિભાઈ પટેલ, અજીતસિંહ સુરમા, મુકેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ, કિશોરભાઈ ડાંગર,પ્રકાશભાઈ દેસાઈ, નરેશભાઈ.ડી.પટેલ, મુકેશભાઇ.બી.પટેલ, અશોકભાઈ પટેલ,રાજેન્દ્રભાઇ પટેલ, કૌશિકભાઇ.પી.સોની, મોતીભાઈ પટેલ,ગોવિંદભાઇ પટેલ ધનસુરા કેળવણી મંડળ ના હોદ્દેદારો હાઈસ્કૂલ નો સ્ટાફ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના જિલ્લા અને રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.