આણંદ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી ફોર્મ માન્યતા કામગીરી પૂર્ણ કરવા આવી - At This Time

આણંદ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી ફોર્મ માન્યતા કામગીરી પૂર્ણ કરવા આવી


આણંદ બેઠક માટે 7 ઉમેદવારી પત્રો માન્ય, બે ડમી ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવારનું પત્ર રદ કરવામાં આવ્યા છે

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત 16-આણંદ સંસદીય મત વિભાગ માટે આજે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવ્યા હતા. આણંદ સંસદીય મત વિભાગમાં કુલ 10 ઉમેદવારો દ્વારા કુલ 18 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યાં હતા. તે પૈકી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજરોજ ફોર્મ ચકાસણીના અંતે કુલ 7 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.