બોટાદ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય થી મુખ્ય માર્ગ પર જનસંપર્ક નું આયોજન કરાયું - At This Time

બોટાદ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય થી મુખ્ય માર્ગ પર જનસંપર્ક નું આયોજન કરાયું


બોટાદ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય થી મુખ્ય માર્ગ પર જનસંપર્ક નું આયોજન કરાયું

બોટાદ 107 વિધાનસભા બેઠક પરથી ધનશ્યામ વિરાણી બોટાદ શહેર ના પાળીયાદ રોડથી મુખ્ય માર્ગો પર આવેલ વેપારી તેમજ અન્ય સમાજ ના આગેવાનો સહિત નાના-મોટા તમામ વેપારીઓને રૂબરૂ મળી ભારતીય જનતા પાર્ટી ને સમર્થન આપવા અપીલ કરતા જનસંપર્ક દરમ્યાન બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, હોદેદારો મોટી સંખ્યા માં જોડાયા અને જ્યારે આગામી દિવસોમાં વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવા માટે મુખ્યમાર્ગો પર પેમ્પ્લેટ વિતરણ કરી પ્રચાર કરવામાં આવ્યો

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.