રાજકોટમાં ચાઇનીઝ દોરી, તુક્કલ અને ધાબા પર મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ - At This Time

રાજકોટમાં ચાઇનીઝ દોરી, તુક્કલ અને ધાબા પર મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ


મકરસંક્રાંતિ પર્વ પર લોકોના ગળા ન કપાઇ માટે ચાઇનીઝ દોરીના વેચાણ-ઉપયોગ પર રોક

મકરસંક્રાંતિના તહેવાર પર ચાઇનીઝ દોરીની કપાયેલી પતંગથી દર વર્ષે અનેક લોકો અને પક્ષીના ગળા કપાઇ છે. છેલ્લા પાંચેક વર્ષથી તો દર વર્ષે એક માનવ જિંદગી કપાયેલી પતંગની દોરીથી પૂરી થઇ ગઇ હોય તેવી ઘટનાઓ બની છે. આગામી મકરસંક્રાંતિના પર્વ પર કોઇ આવી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.