શ્રી સરસ્વતી વિદ્યામંદિર જિલ્લા કક્ષા ની કરાટે માં ૧ થી ૪ ક્રમ મેળવતા છાત્રો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/chnqrflhpw9deqwm/" left="-10"]

શ્રી સરસ્વતી વિદ્યામંદિર જિલ્લા કક્ષા ની કરાટે માં ૧ થી ૪ ક્રમ મેળવતા છાત્રો


શ્રી સરસ્વતી વિદ્યામંદિર જિલ્લા કક્ષા ની કરાટે માં ૧ થી ૪ ક્રમ મેળવતા છાત્રો

અમરેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર (ssvm) લાઠી રોડ અમરેલી તાજેતર માં અમરેલી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની કરાટે ની વિવિધ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ(૧) વાળા પ્રતાપ( તૃતીય સ્થાન)(૨) દોમડીયા તરંગ( પ્રથમ સ્થાન)(૩) બસન રિદ્ધિ( તૃતીય સ્થાન)(૪) મારુ જયદીપ( પ્રથમ સ્થાન) શ્રેષ્ઠતમ સ્થાન મેળવેલ છે..તેમજ વડોદરા ખાતે યોજાયેલ સ્પર્ધામાં પરમાર યથાર્થે (પ્રથમ સ્થાન) મેળવેલ છે.તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે. આ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]