જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ - At This Time

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ પ્રોહી/જુગારની પ્રવુતિઓ નેસ્ત-નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પો.ઇન્સ એમ.વી.ભગોરા સાહેબ નાઓનાં સુપરવિઝન હેઠળ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં પ્રો.પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.આર.ગૌડ સાહેબ નાઓનુ સુચના અને માર્ગદર્શન હેઠળ.

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાસિનોર ટીંબા મહોલ્લામાં આવેલ પાનનાં ગલ્લાની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી તમામ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૩૦,૨૬૦/- તથા મોબાઇલ નંગ - ૦૭ કિમત રૂપિયા ૧૧,૦૦૦/- તથા દાવ ઉપરથી રોકડા રૂા.૨૯૭૦/- તથા મો.સા નંગ - ૦૧ કિમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ્લે કિમત રૂપિયા ૫૯,૨૩૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન

પકડાયેલ આરોપીઓનાં નામ -

(૧) ઉસ્માનભાઇ કાસમભાઈ વ્હોરા રહે.કઠલાલ ચોકડી તા.કઠલાલ જી.ખેડા

(૨) સદ્દામહુસેન મુસ્તાકભાઇ કુરેશી રહે.ઇચ્છુટોલા બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહીસાગર

(૩) વેલજીભાઇ કાન્હાભાઇ રોહીત રહે.બાયડ આંબેડકર ચોક બાજુમા તા.બાયડ જી.અરવલ્લી

(૪) મહંમદહુસેન કાળુભાઇ કારીગર રહે.કસ્બા મહોલ્લા બાયડ તા.બાયડ જી.અરવલ્લી

(૫) સલીમશા ઝુમ્માશા દિવાન રહે.મુલ્તાનપુરા બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહીસાગર

(૬) ઝાકીરહુસેન ઐયુબમીયા મીરઝા રહે.બાયડ કસબા મહોલ્લા તા.બાયડ જી.અરવલ્લી

(૭) હિતેશકુમાર સતીસભાઇ દેસાઇ રહે.લક્ષ્મીજી રોડ ડાકોર તા.ઠાસરા જી.ખેડા

વોન્ટેડ આરોપી -

(૧) હબીબભાઇ ઉર્ફ માસ્ટર અબ્દુલ રહીમભાઇ કુરેશી રહે.બાલાસિનોર રાજા બિલ્ડીંગ ખાટકીવાડ તા.બાલાસિનોર જી.મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.