જસદણ વૃદ્ધાશ્રમ માં જન્મ દિવસ નિમિત્તે જમણવાર નું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણ વૃદ્ધાશ્રમ માં જન્મ દિવસ નિમિત્તે જમણવાર નું આયોજન કરવામાં આવ્યું


જસદણ વૃદ્ધાશ્રમ માં જન્મ દિવસ નિમિત્તે જમણવાર નું આયોજન કરવામાં આવ્યું

આજરોજ ભીખાલાલ રોકડ તથા રમેશભાઈ હિરપરા( શક્તિ ) નો જન્મદિવસ હોય રામેશ્વર વૃદ્ધાશ્રમે વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું તે સમયની તસ્વીર તેમજ વૃદ્ધોને ભોજન કરાવવા બદલ રામેશ્વર યુવક મંડળ તેમજ ભરતભાઈ એલ છાયાણી, સંજયભાઈ હરખાણી, દીપકભાઈ હિરપરા ઉપસ્થિત રહ્યા હતા ને તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.