ગઢડા તાલુકાના અનીડા આરોગ્ય કેન્દ્રના તમામ ગામોમાં આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું - At This Time

ગઢડા તાલુકાના અનીડા આરોગ્ય કેન્દ્રના તમામ ગામોમાં આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું


ગઢડા તાલુકાના અનીડા આરોગ્ય કેન્દ્રના તમામ ગામોમાં આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું

બોટાદ જિલ્લા ગઢડા(સ્વા) તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગઢાળીના પેટા આરોગ્ય કેન્દ્ર અનિડાના તમામ ગામોમાં (આયુષ્યમાન કાર્ડ)ના લાભાર્થીઓને ઘરે ઘરે જઈને પી. વી. સી. કાર્ડ આપવામાં આવ્યા. આ કાર્ડમાં કોઈપણ રોગ માટે 5 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. અનિડા, ચોસલા, લીંબાળા, ખીજડિયા અને પ્રહલાદ ગઢ ગામમાં 223 જેટલા કાર્ડ આપવામાં આવ્યા. તેમાં આરોગ્ય કર્મચારી મુકેશ મારૂ, હિરલ પટેલ તથા તમામ ગામનાં બહેનોએ લાભ મેળવ્યો હતો.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.