તલોદના મુધાસણા ગામમાંથી 526 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા - At This Time

તલોદના મુધાસણા ગામમાંથી 526 બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


તલોદ પોલીસે બાતમી આધારે મુધાસણામાં રેડ કરી 526 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી લઇ ગાડી સહિત કુલ 2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ 526 કિં.52700 મળી 20000ના ત્રણ મોબાઇલ અને ગાડી કિં. મળી કુલ 272000 ના મુદામાલ સાથે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.