હોલમાર્ક મુદ્દે ગેરરીતિ કરતા 2 વેપારીનું 500 ગ્રામ સોનું જપ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cdlfamp0qnahtjvl/" left="-10"]

હોલમાર્ક મુદ્દે ગેરરીતિ કરતા 2 વેપારીનું 500 ગ્રામ સોનું જપ્ત


ઝટકા મશીનનું લાઈસન્સ વિના વેચાણ થતું’તું

ચાર પેઢી પર બી.આઈ.એસ.ના દરોડા

રાજકોટમાં સાધુવાસવાણી રોડ ખાતે આવેલા વિજય ભગત ગોલ્ડ સ્મિથ એન્ડ જ્વેલર્સ અને ભાવનગર રોડ નજીક સ્થિત ગજાનન જ્વેલર્સ ખાતે બીઆઈએસ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ સિવાય અમરેલી ખાતે આવેલા મેસર્સ ક્રિષ્ના ઈલેક્ટ્રિક એન્ડ મોટર રિવાઇડિંગ પેઢી અને રાજકોટ ખાતે આવેલા એચ.વી. એન્ટરપ્રાઈઝ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]