પ્રાંતિજની પોગલું પ્રાથમિક શાળાનો ૧૦૬મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

પ્રાંતિજની પોગલું પ્રાથમિક શાળાનો ૧૦૬મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી


તથા ગામના નાગરિકો વડીલો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળાના આ સ્થાપના દિવસ નિમિત્તે શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો વળી વર્ષ દરમિયાન બાળકો દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ, અભ્યાસ તથા સ્પર્ધાઓમાં લીધેલા ભાગના પ્રથમ નંબર અને દ્વિતીય નંબર આવનાર વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.