જાણો ક્યાં સ્થળો પર રહેશે વાહનો માટે પ્રતિબંધ અને નો પાર્કિંગ. તારીખ ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ માટે - At This Time

જાણો ક્યાં સ્થળો પર રહેશે વાહનો માટે પ્રતિબંધ અને નો પાર્કિંગ. તારીખ ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ માટે


જાણો ક્યાં સ્થળો પર રહેશે વાહનો માટે પ્રતિબંધ અને નો

પાર્કિંગ.

નીચે મુજબના રસ્તાઓ આજે અને આવતીકાલે બપોરે 4 થી રાત્રે 8 બંધ રહેશે.

(૧) એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ. (ર) આમ્રપાલી અંડર બ્રીજથી જુની એન.સી.સી ચોક તરફ

જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૩) પોલીસ હેડકવાટર્સ સર્કલથી જુની એન.સી.સી ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૪) ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ

જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૪) સરકીટ હાઉસ આઉટ ગેઈટ આકાશવાણી રોડથી ગેલેકસી-૧૨ માળા બિલ્ડીંગ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૫) કુલછાબ ચોકથી જીલ્લા પંચાયતોક / કિશાનપરાચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ. (ફકત કોન્વય પસાર થવાના પહેલા)

(૬) કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોક/ફુલછાબચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ(ફકત કોન્વેય પસાર થવાના પહેલા)

(૭) ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૮) મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા

માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૯) એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિકરોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૧૦) રાજમંદિર ફાસ્ટફુડ ચોકથી ડો,દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

(૧૧) ચાજ્ઞિક રોડ ઉપર આવેલ પશ્ચીમ તરફની તમામ

શેરીઓમાંથી યાજ્ઞિકરોડ તરફ જવા માટે તમામ પ્રકારના

વાહનો બંધ

(૧૨) યાજ્ઞિક રોડ ઉપર આવેલ પુર્વ તરફની તમામ શેરીઓ માંથી યાજ્ઞિકરોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ

(૧૩) ભારત ફાસ્ટફુટ વિરાણીચોકથી હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon