આજે સિહોર ના મહા ગૌતમેશ્વરનગરમાં શેરી નં 1 માં આગની ઘટના - At This Time

આજે સિહોર ના મહા ગૌતમેશ્વરનગરમાં શેરી નં 1 માં આગની ઘટના


સિહોર ના ઘાંઘળી ફાટક પાસે આવેલ મહાગૌત્મેશવર નગર શેરી નં-૧માં આવેલ ડાયાભાઈ સવજીભાઈ રાઠોડ ના ખંઢેર પડેલ મકાન ના ધાબા ઉપર રાખેલ લાકડાના ઢગલા માં અચાનક કોઈ કારણો સર આંગ લાગેલ સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કોઈ જાત નુ લાબુ નુકશાન થાય તે પહેલા આંગ પર એક હજાર લિટર પાણી નો છટકાવ આંગ કરી ને કાબુ મેળવી લીધો હતો આ બનાવમાં કોઈપણ જાતની જાનહાની કે નુકશાન થયેલ નથી
આ કામગીરી માં ફાયર ઓફીસર કૌશિકભાઈ રાજ્યગુરુ ફાયર મેન કમ ડ્રાઈવર ધર્મેન્દ્ર ચાવડા શિવુભા ગોહિલ સંદિપભાઈ રાવ જોડાયેલ હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.