ધંધુકા ની સર્વે ધર્મપ્રેમી જનતા ને નિમંત્રણ - At This Time

ધંધુકા ની સર્વે ધર્મપ્રેમી જનતા ને નિમંત્રણ


ધંધુકા ની સર્વે ધર્મપ્રેમી જનતા ને નિમંત્રણ
જય દ્વારિકા ધીશ.
ઠાકોરજી ની ભવ્ય જાન પધારશે ..તેનું સ્વાગત કરવાના આયોજનની મીટીંગ તા.૧૯/૧૧/૨૩ રવિવાર રાતે ૯:૦૦ વાગે મીટીંગ નું સ્થાન સ્થળ : માર્કેટ યાર્ડ હોલ ધંધુકા આનંદ સહ જણાવવાનું કે સમગ્ર ભાલપંથક અને ધંધુકા નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાતના સૌથી મોટા તુલસી વિવાહ મહોત્સવ નું આયોજન તારીખ 23/ 11/ 23 ના રોજ આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે. આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન દાદા બાપુ ધામ પચ્છમ થી વીરભૂષણ વિજય સિંહ બાપુ 1008 ગાડી ના વિશાળ કાફલા સાથે ધંધુકા પધારવાના છે.આ જાનનો વર્લ્ડ રેકોર્ડ થવાનો છે.આ ઠાકોરજીની જાન ધંધુકા નગરમાં કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તે હાઈવે થી તા.. 23/ 11/ 2023 ના રોજ બપોરે 1:00 વાગ્યે નગર પ્રવેશ કરશે આ જાન જ્યારે આવે ત્યારે ઠાકોરજી વરરાજા ના સ્વરૂપે ધંધુકા નગર માં ધંધુકા માર્કેટ યાર્ડથી કોલેજ થી પુનિત મહારાજ નું સ્ટેચ્યુ ત્યાંથી આંબેડકરની નું સ્ટેચ્યુ ત્યાંથી અવાડા ચોક અને ત્યાંથી મોટી શાકમાર્કેટ સુધી પરીભ્રમણ કરશે આ પરિભ્રમણમાં ઠાકોરજી વરરાજાના સ્વરૂપેના રથ સાથે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો પદ્મશ્રીઓ વૈજ્ઞાનિકો. કેળવણીકરો. ચિત્રકારો. ભજનિકો.લેખકો સાહિત્યકારો અને સાત રાજવી પરિવારના મહારાજાશ્રીઓ અને 55 સંતો મહામંડલેશ્વર શ્રીઓ અને લશ્કરના 108 જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણ જોડાય છે અને સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક 12 પ્રદર્શની ઝાંખી એટલે ટેબલો પણ આ નગર પરિભ્રમણમાં જોડાશે આ નગર પરિભ્રમણ જ્યાંરે ધંધુકા નગરના ઇતિહાસમાં અને ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે ત્યારે આ નગર તમામ ભાવિક ભક્તજનો ઠાકોરજીના દર્શન વધારે માં વધારે પ્રમાણ માં કરે અને જાન ના સ્વાગત ની રૂપરેખા માટે એક મીટીંગ છે તેમાં ધર્મ કાર્ય સમજી અચૂક હાજરી આપવા વિનતી. લી આસ્થા ફાઉન્ડેશન શ્રી ઉપેન્દ્ર સિંહ ચાવડા
સંપર્ક : 9924151515 પ્રવિણસિંહ ગોહિલ

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.