સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવંત કરશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bpadclptxhi8gbbi/" left="-10"]

સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવંત કરશે


આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિતે સિહોર તાલુકાના મઢડા ગામે શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધેલ..*
આ કાર્યક્રમ મા ઉપસ્થિત પ્રિન્સીપાલ દિપ્તીબેન તેમજ જીલ્લા ભાજપના આગેવાન શ્રી જનકસિંહ મકવાણા તેમજ HMC ના સભ્ય શ્રી દિલીપસિંહ ડોડીયા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સયોજક માયાભાઈ, તેમજ સ્કૂલના સ્ટાફ તેમજ વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, ઉપસ્થિત રહ્યા હતાં.. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]