બગોદરામાં મહિલાને ઝેરી કોબ્રા સાપે ડંખ માર્યા - At This Time

બગોદરામાં મહિલાને ઝેરી કોબ્રા સાપે ડંખ માર્યા


બાવળા તાલુકાનાબગોદરા માં ઝેરી કોબ્રા સાપ કરઙતા મહિલા માટે બગોદરા 108 એમ્બ્યુલન્સ વરદાન રૂપ સાબિત થઈ બગોદરામાં 32 વર્ષિય શોભનાબેન બલદેવભાઈ સોલંકી મૂળગામ મીઠાપુર રહે બગોદરા ને ઘરકામ કરતા હતા ત્યારે ઙાબા હાથે કોબ્રા સાપ ઙંખ મારતા નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર બગોદરા લઈ ગયા હતા ગભરાઈ ગયેલ મહિલા ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રિફર કર્યા હતા બગોદરા 108 ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ લાલજીભાઈ દર્દીની ગંભીર સ્થિતી જોઈએ ઈ.આર.સી.પી. ફિઝિશિયન સાહેબ ના સલાહ - સુચનથી પ્રાથમિક સારવાર આપી સોલા સિવિલ હોસ્પિટલ ખસેઙ્યા હતા
દર્દીના સગા દ્રારા બગોદરા 108 ટીમ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.