શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસકોલેજ તેમજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ નો વાર્ષિકોત્સવ યોજાયો. - At This Time

શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસકોલેજ તેમજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ નો વાર્ષિકોત્સવ યોજાયો.


શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ તેમજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સેલ્ફ ફાઈનાન્સ નો ૨૮ મો વાર્ષિકોત્સવ યોજાયો.

૪૭ વિદ્યાર્થી ઓ થી શરૂ કરેલ આ કોલેજ માં ૧૧૦૦થી વધુ વિદ્યાર્થી ઓ ઉચ્ચ અભ્યાસ કરી ચૂક્યા છે.

સતલાસણા ખાતે આવેલ શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ માં આજે ૨૮ મો વાર્ષિકોત્સવ સંસ્થા ના પ્રમુખ બચુભાઈ શાહ ના અધ્યક્ષ પદે યોજાયો હતો જેમાં મંત્રી ડો નટુભાઈ પટેલ અને ડો અલ્પેશ ભાઇ પટેલ તેમજ ઉદ્યોગ પતિ રીપલભાઈ પટેલ અને પ્રિન્સીપાલ ડો જયેશભાઈ બારોટ ની ઉપસ્થિતી માં યોજાયો હતો આ વાર્ષિકોત્સવ માં કોલેજ માં પ્રથમ દ્વિતિય અને તૃતિય સ્થાને આવનાર દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને દાતા શ્રી ઓ દ્વારા ગોલ્ડ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

રાજેશ સુથાર
સતલાસણા.
9856699566


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.