કન્યા શાળાના બાળકોને એમ્બ્યુલન્સની વિવિધ માર્ગદર્શન આપતા સંતરામપુર એમ્બ્યુલન્સની ટીમ - At This Time

કન્યા શાળાના બાળકોને એમ્બ્યુલન્સની વિવિધ માર્ગદર્શન આપતા સંતરામપુર એમ્બ્યુલન્સની ટીમ


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા કન્યા શાળામાં 108 ના કર્મચારીઓ દ્વારા નાના બાળકોને 108 ને લગતી દરેક પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા ત્યારે પાયલોટ તેમજ ડોક્ટરની ટીમ દ્વારા 108 ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માં વાકેફ કરી અને વિવિધ જાણકારી આપતી હતી આમ ‌શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ બતાવવામાં બાળકો પોતાની આસપાસ બનતી ઘટનાઓ પ્રવૃત્તિઓમા ભવિષ્યમાં સહભાગી બનવામાં સરળતા રહે અને આ માર્ગદર્શન મળવાથી બાળકો અને શિક્ષકો પણ ખુશીમાં જોવા મળ્યા હતા ત્યારે સારી કામગીરી કરવા બદલ સંતરામપુર એમ્બ્યુલન્સની ટીમને અભિનંદન આપ્યા હતા શાળાના શિક્ષકોએ અને આભાર માન્યો હતો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.