આજ રોજ ઇલોલ ગામે સરકાર શ્રી ધ્વારા આયોજિત ત્રી-દિવસીય ગુજરાતી શાળા પ્રવેશોત્સવ ઇલોલ શાળા નંબર 2 પ્રાથમિક શાળા બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાયો - At This Time

આજ રોજ ઇલોલ ગામે સરકાર શ્રી ધ્વારા આયોજિત ત્રી-દિવસીય ગુજરાતી શાળા પ્રવેશોત્સવ ઇલોલ શાળા નંબર 2 પ્રાથમિક શાળા બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાયો


આજ રોજ ઇલોલ ગામે સરકાર શ્રી ધ્વારા આયોજિત ત્રી-દિવસીય ગુજરાતી શાળા પ્રવેશોત્સવ ઇલોલ શાળા નંબર 2 પ્રાથમિક શાળા બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાયો હતો...આ નિમિતે સ્કૂલ ના આચાર્ય ... આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા સદસ્ય શ્રી, સરપંચ શ્રી, ડે. સરપંચ શ્રી, પંચાયત સભ્ય શ્રીઓ અને શાળા ના શિક્ષિક ગણ તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...

રીપોટર જવાહર વણજારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.