મહીસાગર જિલ્લાના કિસાન મોરચા દ્વારા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/balasinor-9/" left="-10"]

મહીસાગર જિલ્લાના કિસાન મોરચા દ્વારા


****અમૃતકળશયાત્રા,,,,,
***મારી માટી,મારો દેશ ,,,,
**** મહીસાગર જિલ્લા ભાજપ,કિસાન મોરચા દ્વારા બાલાસિનોરના બળિયાદેવ ખાતે" મેરી મિટ્ટી મેરા દેશ"અંતર્ગત કળશ યાત્રામાં બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, દિનેશભાઇ પટેલ(દિનશા)જીલ્લા પ્રમુખ, કિસાન મોરચો,મહીસાગર ભાજપ,કાંતિભાઈ ચૌહાણ, પ્રમુખ,રામસિંહ સોલંકી,ઉપ પ્રમુખ,તાલુકા પંચાયત બાલાસિનોર, ઉદેસિંહ ચૌહાણ તથા સરપંચ બળિયાદેવ અમરસિંહ સોલંકી, સરપંચ બોડોલી,તાલુકા કિસાન મોરચા મહામંત્રી અજીતસિંહ ,જીલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ઈશ્વરભાઈ મહેરા તથા ગામના ખેડૂત આગેવાનો,તેમજ બહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]