હડાદ પ્રાથમિક શાળા ના બાળકો એ અટલ ટિંકરિંગ લેબ ની મુલાકાત લીધી. - At This Time

હડાદ પ્રાથમિક શાળા ના બાળકો એ અટલ ટિંકરિંગ લેબ ની મુલાકાત લીધી.


હડાદ પ્રાથમિક શાળા ના બાળકો એ અટલ ટિંકરિંગ લેબ ની મુલાકાત લીધી.
તાજેતરમાં હડાદ પ્રાથમિક શાળાના બાળકો એ શ્રી અખંડાનંદ હાઈ સ્કુલ ખાતેની અટલ ટિંકરિંગ લેબ ની મુલાકાત લીધી હતી ત્યાં જુદા જુદા પ્રોગ્રામ દ્વારા રોબોટ કેવી રીતે બનાવવો તેની સમજ મેળવી અલગ અલગ પ્રકારના ટુલ્સ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી શાળાના શિક્ષક મહેશભાઈ સાહેબે આપી હતી . શાળાના આચાર્ય શ્રી ભરતસિંહ વાઘેલા સાહેબે પણ સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ સરગરા સુધીરભાઈ વિનોદભાઈ ચેતનભાઈ અને કેવલભાઈ સુરતી પણ હાજર રહ્યા હતાં અને શાળા પરિવારનો આભાર માન્યો હતો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.