બાલાસિનોર દશેરા નિમિત્તે ફેલસાણી ગામે શસ્ત્ર શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો - At This Time

બાલાસિનોર દશેરા નિમિત્તે ફેલસાણી ગામે શસ્ત્ર શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો


બાલાસિનો ઠાકોર સેના દ્વારા આયોજિત શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો બાલાસિનોર શહેરના માનવ હોટલથી રેલી સ્વરૂપે બાલાસિનોર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રેલી સ્વરૂપે બાલાસિનોર શહેરમાં બસ સ્ટેન્ડ થઈ શહેરના માર્ગ ઉપર થઈને જુના બસ સ્ટેન્ડ નગરપાલિકા તેમજ અંબાજી માતાના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ કરીને ફેલસાણી મુકામે બાલાસિનોર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો આ રેલીમાં બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજમેલ સિંહ પરમાર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ચંદ્રસિંહ પરમાર જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ સ્વરૂપસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ પ્રવિણસિંહ ચૌહાણ તેમજ મહીસાગર જીલ્લા ઠાકોર સેના પ્રમુખ કિરીટસિંહ ઝાલા પત્રકાર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ રાહુલસિંહ ઝાલા તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારશ્રીઓ આગેવાન શ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચ શ્રી ઓ માજી સરપંચ શ્રી ઓ વગેરે સમાજના આગેવાનો જોડાયા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.