ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વિરપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.... - At This Time

ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વિરપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું….


ગુજરાત સરકારના મહિલા આયોગના પુર્વ ચેરપર્શન અને વિરપુર તાલુકા જિલ્લાપંચાયત સીટના ઇન્ચાર્જ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું,
મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમનુ આયોજન કરાયું, આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નીખિલભાઈ પટેલ,ભાજપ યુવા મોરચા મહીસાગર જીલ્લા પુર્વ પ્રમુખ મયંક જોષી, જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અબ્દુલભાઈ અબ્બાસી, જિલ્લા ટ્રસ્ટ સંકલન કન્વીનર ડૉ હિરેનભાઈ પટેલ, અ. જા. મોરચાના ઉપ પ્રમુખ દીપકભાઈ શ્રીમાળી, વિરપુર તાલુકા અ. જા. મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પંડ્યા,તેમજ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.