સોસાયટીમાં કાદવ-કીચડથી ખદબદ રસ્તાથી રહીશો મસ્ત - At This Time

સોસાયટીમાં કાદવ-કીચડથી ખદબદ રસ્તાથી રહીશો મસ્ત


સોસાયટીમાં કાદવ-કીચડથી ખદબદ રસ્તાથી રહીશો મસ્ત

બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી સહજાનંદ સોસાયટી માં સતત 15 દિવસથી વરસતા ઝરમર વરસાદના લીધે સોસાયટીની શેરીઓમા પાણી ભરાવાથી કાદવ કિચડના થર જામી ગયા છે જેના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે, અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે. જેથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા વહેલીતકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.