આજ થી બોર્ડ ની પરીક્ષા શરૂ થતાં પ્રથમ દિવસે લાકડિયા પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરાયું શુભેચ્છાઓ પાઠવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/asgk9xvtdsioqbkc/" left="-10"]

આજ થી બોર્ડ ની પરીક્ષા શરૂ થતાં પ્રથમ દિવસે લાકડિયા પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરાયું શુભેચ્છાઓ પાઠવી


આજ થી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ ના સંદર્ભે એમ કે ગડા હાઈસ્કૂલ લાકડીયા ખાતે પરીક્ષા કેન્દ્ર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં ઉપસ્થિત , શાળા ના ટ્રસ્ટી શાળા ના આચાર્ય અને શાળા ના શિક્ષક અને સ્ટાફ ગણ હાજર રહ્યો હતો.આજથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષાનું પેપર છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]